Balvatika// બાળવાટિકા // 6 વર્ષ પૂર્ણ ન કરનાર બાળકો માટે પ્રા શાળા માં બાલવાટિકા બાબત

Balvatika// બાળવાટિકા // 6 વર્ષ પૂર્ણ ન કરનાર બાળકો માટે પ્રા શાળા માં બાલવાટિકા બાબત

બાળવાટિકા // 6 વર્ષ પૂર્ણ ન કરનાર બાળકો માટે પ્રા શાળા માં બાલવાટિકા બાબત

 બાલવાટિકામાં શાળા કક્ષાએ કુલ ત્રણ વર્ગો હશે

બાલવાટિકા પૂર્ણ કર્યા બાદ બાળકને પ્રથમ ધોરણમાં પ્રવેશ અપાશે*

૨ થી ૪ વર્ષના બાળકોને બાલવાટિકા વર્ગ – ૧ માં 

૪ થી ૫ વર્ષના બાળકોને બાલવાટિકા વર્ગ – ૨ માં

૫ થી ૬ વર્ષના બાળકોને બાલવાટિકા વર્ગ – ૩ માં

રાજ્ય સરકારે ગત શૈક્ષણિક વર્ષથી 2020માં નોટિફિકેશન કરીને RTE એક્ટમાં સુધારારૂપે ધોરણ-1માં પ્રવેશ માટે 6 વર્ષનો નિયમ ફરજિયાત કર્યો છે. જો કે નિયમ જૂન 2023થી લાગુ થવાનો છે. વર્ષ 2020, 2021, 2022 અને 2022-23 એમ ત્રણ શૈક્ષણિક વર્ષ માટે આ નિયમનો અમલ થયો ન હતો અને 6 વર્ષ પુરા ન થયા હોય તેવા બાળકોને પણ ધોરણ 1માં પ્રવેશ અપાયો છે. હવે જૂન 2023થી આ નિયમ ફરજિયાત અમલી થવાનો છે.

૦૧/૦૪/૨૦૨૨ના બદલી અંગે નાં પરિપત્રમાં સુધારો કરવા બાબત માટે અહીં ક્લિક કરો

રાજ્ય સરકાર દ્વારા કોઈ રાહત આપવાની કોઈ યોજના નછી પરંતુ વૈકલ્પિક વ્યવસ્થારૂપે રાજ્ય સરકાર ધોરણ 1 પહેલા બાલવાટિકાનો અભ્યાસ દાખલ કરવાની યોજના બનાવી રહી છે.

નવા નિયમથી અંદાજે 3 લાખથી વધુ બાળકોને અસર થશે. જેમને જુનિયર કેજી અને સિનિયર કેજી પુરુ કર્યા બાદ પણ 1લી જૂને છ વર્ષ પુરા ન થતા હોય કે 6 વર્ષમાં થોડા દિવસો બાકી હોય એવા મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ મોટા પ્રમાણમાં છે.

Rules madeand Orders (Other than those published in Parts I, I-A, and I-L) by the Government of Gujarat under the Central Acts

EDUCATION DEPARTMENT NOTIFICATION Sachivalaya, Gandhinagar, 31st January, 2020

👉બાળ વાટિકા રૂમ બાબતે પત્ર 2021

Right of Children to Free and Compulsory Education Act, 2009.

The Future of Workers’ Compensation Insurance:

બાલવાટિકા વર્ગખંડ અધ્યયન-અધ્યાપન માર્ગદર્શિકા અહીં થી ડાઉનલોડ કરો

બાલવાટિકાના બાળકોના નામ GR માં ચડાવવા બાબત મા. નિયામકશ્રીનો આજનો પરિપત્ર.

બાલવાટિકા સાહિત્ય ડાઉનલોડ કરવા માટેની લિંક:-અહીંથી ડાઉનલોડ કરો

નિપુણ ભારત ગુજરાતી ગાઇડલાઇનDownload
વિદ્યાપ્રવેશ મૉડ્યુલDownload
વિદ્યાપ્રવેશ સ્વ અધ્યયનપોથીDownload
નિપુણ ભારત બેનર્સDownload
બાલવાટીકા વિદ્યાર્થી પોથી ભાગ-૧Download
બાલવાટીકા વિદ્યાર્થી પોથી ભાગ-૨Download
બાલવાટીકા શિક્ષક માર્ગદર્શિકાDownload

બાલવાડી ના ફૂલ બાળગીત માટે ની સરસ બુક ડાઉનલોડ કરો


October સપ્તાહ 1 ,2 આયોજન

December સપ્તાહિક આયોજન

January સપ્તાહિક આયોજન

February સાપ્તાહિક આયોજન

March સાપ્તાહિક આયોજન

મુલ્યાંકન

પ્રેકટીસ પેપર DOWNLOAD ગણિત

વાર્ષિક પરીક્ષા

બાલવાટીકા ગણિત પેપર pdf

બાલવાટીકા ગુજરાતી પેપર pdf

બાલવાટિકા મૂલ્યાંકન Excel File

બાલવાટિકા IL Sheet pdf

બાલવાટિકા EC Sheet pdf

બાલવાટિકા HW Sheet pdf

Leave a Comment