TET EXAM 2022 TET પરીક્ષા ૨૦૨૨ સંપુર્ણ માહિતી સીલેબસ મોડેલ પેપરો TET પરીક્ષા જુના પેપરો

TET EXAM 2022 TET પરીક્ષા ૨૦૨૨: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમા TET પરીક્ષા નું નોટીફીકેશન બહાર પાડવાની જાહેરાત કરવામાં આવી છે. gujarat government education Department Announced TET EXAM NOTIFICATION 2022 Will be out end of september month. ટેટ પરીક્ષા નોટીફીકેશન માં ટેટ પરીક્ષાનો સીલેબસ, ટેટ પરીક્ષા તારીખ TET EXAM DATE GUJARAT 2022 અને ટેટ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખો ડીક્લેર કરવામાં આવશે. ટેટ પરીક્ષા પાસ કરી મેરીટમાં આવનાર ની ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક તરીકે ભરતી કરવામાં આવે છે.

TET EXAM 2022 TET પરીક્ષા ૨૦૨૨ માહિતી

પરીક્ષાનું નામTET પરીક્ષા ૨૦૨૨
અમલીકરણરાજ્ય પરીક્ષા બોર્ડ
પરીક્ષાના પ્રકાર(1) TET-1 EXAM 2022
(2) TET-2 EXAM 2022
જાહેરાતની-ફોર્મ ભરવાની તારીખસપ્ટેમ્બર-૨૦૨૨ ના અંતમા (સંભવિત)
ટેટ પરીક્ષાની તારીખનોટીફીકેશન મુજબ
પરીક્ષાનો પ્રકારઓબ્જેકટીવ MCQ TYPE
ટેટ પરીક્ષા ઓફીસીયલ વેબસાઇટhttp://gujarat-education.gov.in/seb/
ટેટ પરીક્ષા form ભરવા ઓફીસીયલ વેબસાઇટhttps://ojas.gujarat.gov.in/
કુલ ગુણ૧૫૦
TET પરીક્ષા ૨૦૨૨ તારીખો

READ ALSO: આ પણ વાંચો

TET પરીક્ષા પેટર્ન ૨૦૨૨

પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે લેવામાં આવતી ટેટ પરીક્ષા ગુજરાત સરકાર્ના શિક્ષણ વિભાગ અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સંપુર્ણ આયોજન કરવામાં આવે છે. ટેટ પરીક્ષા ના ફોર્મ ભરવાની તારીખો હવે પછી જાહેર કરવામાંં આવશે. ટેટ પરીક્ષા ના ફોર્મ ઓજસ વેબસાઇટ પર ભરવાના હોય છે.

See also  TET EXAM Date 2022 Gujarat / TET પરીક્ષા ૨૦૨૨ સંપુર્ણ માહિતી સીલેબસ મોડેલ પેપરો TET પરીક્ષા જુના પેપરો full List

TET પરીક્ષા ૨ પ્રકારની લેવામાં આવે છે.

  • TET-1 EXAM જે ધોરણ ૧ થી ૫ નિમ્ન પ્રાથમિક વિભાગ માં શિક્ષક બનવા માટે લેવામાં આવે છે.
  • TET-2 EXAM જે ધોરણ ૬ થી ૮ ઉચ્ચ પ્રાથમિક વિભાગ માં શિક્ષક બનવા માટે લેવામાં આવે છે. TET-2 EXAM માં ભાષા, ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાન એમ વિષયવાઇઝ અલગ અલગ પેપરો હોય છે.
  • આ પરીક્ષામાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી.
  • બન્ને પરીક્ષામાં કુલ ૧૫૦ ગુણ નુ પેપર હોય છે.
  • TET પરીક્ષા પાસ કર્યા પછી જે પ્રમાણપત્ર આપવામાં આવે છે તે નવી શિક્ષણનિતી મુજબ માન્ય છે.

TET EXAM 2022 TET પરીક્ષા ૨૦૨૨ સીલેબસ

TET-1 EXAM SYLLABUS 2022

TET-1 પરીક્ષાનો સીલેબસ નીચે મુજબ રહેશે.

  • કુલ ગુણ ૧૫૦
  • કુલ પ્રશ્નો ૧૫૦
વિભાગ-1 બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો૩૦ ગુણ
વિભાગ-2 ભાષા- ગુજરાતી૩૦ ગુણ
વિભાગ-3 ભાષા- અંગ્રેજી૩૦ ગુણ
વિભાગ-4 ગણિત૩૦ ગુણ
વિભાગ-5 પર્યાવરણ૩૦ ગુણ
કુલ ગુણ૧૫૦
TET-1 EXAM SYLLABUS

TET-1 EXAM SYLLABUS PDF

TET-2 EXAM SYLLABUS 2022

TET-2 પરીક્ષાનો સીલેબસ નીચે મુજબ રહેશે.

  • કુલ ગુણ ૧૫૦
  • કુલ પ્રશ્નો ૧૫૦
વિભાગ-1 કુલ
ગુણ ૭૫
બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતોગુણ ૨૫
ભાષા- ગુજરાતી અને અંગ્રેજીગુણ ૨૫
સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહોની જાણકારીગુણ ૨૫
વિભાગ-૨ ૭૫ ગુણ નો હોય છે. જેમાં ઉમેદવારના વિષય મુજબ ભાષા/ગણિત-વિજ્ઞાન/સામાજીક વિજ્ઞાન માટે ધોરણ ૬ થી ૮ નુ વિષયવસ્તુ રહેશે.૭૫ ગુણ
TET-2 પરીક્ષાનો સીલેબસ

TET-2 EXAM SYLLABUS PDF

TET પરીક્ષાના જુના પેપરો TET EXAM OLD PAPERS

TET-1 અને TET-2 પરીક્ષાના અગાઉના વર્ષોમા લેવાયેલ પરીક્ષાના જુના પેપરો મુકેલ છે. જે આપને સીલેબસ મુજ્બ કેવા પ્રશ્નો પુછાય છે અને ટેટ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી તેના માટે ઉપયોગી બનશે.

TET-1 પરીક્ષાના જુના પેપરો

TET-1 EXAM OLD PAPER 2012 DOWNLOADCLICK HERE
TET-1 EXAM OLD PAPER 2014 DOWNLOADCLICK HERE
TET-1 EXAM OLD PAPER 2015 DOWNLOADCLICK HERE
TET-1 EXAM OLD PAPER 2018 DOWNLOADCLICK HERE
TET-1 EXAM OLD PAPERS

TET-2 EXAM OLD PAPER

TET-2 EXAM OLD PAPER 2011 DOWNLOAD LANGUAGECLICK HERE
TET-2 EXAM OLD PAPER 2012 DOWNLOAD SOCIAL SCIENCECLICK HERE
TET-2 EXAM OLD PAPER 2012 DOWNLOAD PART-1CLICK HERE
TET-2 EXAM OLD PAPER 2012 DOWNLOAD LANGUAGECLICK HERE
TET-2 EXAM OLD PAPER 2012 DOWNLOAD SOCIAL SCIENCE CLICK HERE
TET-2 EXAM OLD PAPER 2013 DOWNLOAD PART-1CLICK HERE
TET-2 EXAM OLD PAPER 2013 DOWNLOAD MATHS SCIENCECLICK HERE
TET-2 EXAM OLD PAPER 2013 DOWNLOAD SOCIAL SCIENCE CLICK HERE
TET-2 EXAM OLD PAPER 2013 DOWNLOAD LANGUAGECLICK HERE
TET-2 EXAM OLD PAPER 2014 DOWNLOAD PART-1CLICK HERE
TET-2 EXAM OLD PAPER 2014 DOWNLOAD MATHS SCIENCECLICK HERE
TET-2 EXAM OLD PAPER 2014 DOWNLOAD SOCIAL SCIENCE CLICK HERE
TET-2 EXAM OLD PAPER 2014 DOWNLOAD LANGUAGECLICK HERE
TET-2 EXAM OLD PAPER 2014 DOWNLOAD PART-1CLICK HERE
TET-2 EXAM OLD PAPER 2014 DOWNLOAD MATHS SCIENCECLICK HERE
TET-2 EXAM OLD PAPER 2014 DOWNLOAD SOCIAL SCIENCE CLICK HERE
TET-2 EXAM OLD PAPER 2014 DOWNLOAD LANGUAGECLICK HERE
TET-2 EXAM OLD PAPER 2014 DOWNLOAD MATHS SCIENCECLICK HERE
TET-2 EXAM OLD PAPER 2014 DOWNLOAD SOCIAL SCIENCE CLICK HERE
TET-2 EXAM OLD PAPER 2014 DOWNLOAD LANGUAGECLICK HERE
TET-2 EXAM OLD PAPERS

1 thought on “TET EXAM 2022 TET પરીક્ષા ૨૦૨૨ સંપુર્ણ માહિતી સીલેબસ મોડેલ પેપરો TET પરીક્ષા જુના પેપરો”

Leave a Comment