પ્રાથમિક શિક્ષકોના બદલી કેમ્પ ૨૦૨૨ online teacher transfer 2022 full date list

પ્રાથમિક શિક્ષકોના બદલી કેમ્પ ૨૦૨૨ online teacher transfer 2022: શિક્ષણમંત્રીશ્રી દ્વારા પ્રેસ કોન્ફરન્સ મા શિક્ષકોના બદલી કેમ્પોની તારીખો જાહેર કરવામા આવી છે.

 • વધ-ઘટ બદલી કેમ્પ તારીખ: 20-10-2022 થી ૨૯-૧૦-૨૦૨૨
 • આંતરીક બદલી ઓનલાઇન-પ્રથમ તબક્કો : ૨-૧૧-૨૦૨૨ થી ૨૦-૧૧-૨૦૨૨
 • આંતરીક બદલી ઓનલાઇન-બીજો તબક્કો : ૨૩-૧૧-૨૦૨૨ થી ૨-૧૨-૨૦૨૨
 • જિલ્લા ફેરબદલી કેમ્પ: ૬-૧૨-૨૦૨૨ થી ૮-૧૨-૨૦૨૨
 • મુખ્ય શિક્ષકોના અરસ પરસ જિલ્લાફેર બદલી :

પ્રાથમિક શિક્ષકોના બદલી કેમ્પ ૨૦૨૨

અગત્યની લીંક

બદલી કેમ્પ ટાઇમટેબલ પરીપત્ર તા.૧૫-૧૦-૨૦૨૨Download Pdf
બદલી નિયમો સુધારા ઠરાવ pdf તા.14-10-2022Download Pdf
ઓનલાઇન બદલી ઓફીસીયલ વેબસાઇટClick here
Rojgar udpates હોમ પેજ Click here

કેવી રીતે ઓનલાઇન બદલી ફોર્મ ભરવું?

 • શિક્ષકોએ સત્તાવાર વેબસાઇટ એટલે કે dpegujarat.in પર જવું પડશે
 • ડિસ્ટ્રિક્ટ પસંદ કરો તમારું કામ હતું.
 • અરજી ફોર્મમાં જરૂરી માહિતી ભરો.
 • ફોટો અપલોડ કરો અને સહી કરો.
 • નોંધણી નંબર અને જન્મ તારીખની મદદથી શાળા પસંદ કરો.
 • એપ્લિકેશનની પુષ્ટિ કરો અને નોંધણી નંબર અને જન્મ તારીખ સાચવો.
 • પ્રિન્ટઆઉટ લો અને TPEO ઓફિસમાં અરજી ફોર્મ સબમિટ કરો.
પ્રાથમિક શિક્ષકોના બદલી કેમ્પ ૨૦૨૨
પ્રાથમિક શિક્ષકોના બદલી કેમ્પ ૨૦૨૨

read also : TET EXAM Date 2022 Gujarat / TET પરીક્ષા ૨૦૨૨ સંપુર્ણ માહિતી સીલેબસ મોડેલ પેપરો TET પરીક્ષા જુના પેપરો full List

બદલી કેમ્પ તારીખ
બદલી કેમ્પ તારીખ
See also  ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2022 Digital Gujarat Scholarship 2022 Full Detail@digitalgujarat.gov.in

Leave a Comment