Mafat Plot Yojna form 2022 ગુજરાત મફત પ્લોટ યોજના ફોર્મ 2022, સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં

Gujarat Mafat Plot Yojna 2022 ગુજરાત મફત પ્લોટ યોજના 2022 : રાજ્ય સરકારની આ યોજના ગુજરાત ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્ય કારીગરો માટે રાજ્ય સરકારની ઘરથાળના મફત પ્લોટની યોજનાની શરૂઆત વર્ષ ૧૯૭૨થી થઇ છે. ગુજરાત સરકારના પંચાયત વિભાગ હેઠળ આ યોજનાને આવરી લેવામાં આવે છે. ચાલો ત્યાં ગુજરાત મફત પ્લોટ યોજના ફોર્મ 2022 વિશે સંપૂર્ણ માહિતી આ લેખમાં મેળવીએ.

નોંધ : મફત પ્લોટ યોજના 2022ની માહિતી અમને વિવિધ સોશિયલ મિડિયા પ્લેટ ફોર્મના માધ્યમ દ્વારા મળેલ છે. અપને વિનંતી છે આ યોજનાની વધુ માહિતી માટે ગામના તલાટી મંત્રી શ્રી પાસેથી માહિતી મેળવી શકશો.

ગુજરાત મફત પ્લોટ યોજના 2022

પોસ્ટ ટાઈટલગુજરાત મફત પ્લોટ યોજના 2022
પોસ્ટ નામગુજરાત મફત પ્લોટ યોજના ફોર્મ
વિભાગપંચાયત વિભાગ ગુજરાત
લાભ કોને મળશે?ગ્રામ્ય વિસ્તારના ગરીબ લોકોને
રાજ્યગુજરાત
પરિપત્ર પ્રકાશિત તારીખ30/07/2022
સત્તાવાર વેબ સાઈટpanchayat.gujarat.gov.in
અરજી પ્રકારઓફલાઈન
ગુજરાત મફત પ્લોટ યોજના 2022

Mafat Plot Yojna form 2022 ગુજરાત મફત પ્લોટ યોજના ફોર્મ

panchayat gujarat gov in 2022 જે ગરીબ લોકો ઘરવિહોણા છે તેવા કુટુંબોને મકાન બાંધકામ માટે રહેણાંકના મફત પ્લોટ આપવાની યોજના ગુજરાતના છૂટક છૂટક અમલ થયો હતો. પાંચ વર્ષ પૂર્વે ૦૧ મે ૨૦૧૭ના રોજ ગુજરાત સ્થાપના દિવસે આ યોજનામાં સુધારો કર્યો હતો. પંચાયત અને ગ્રામ્ય નિર્માણ વિભાગે ગામડાઓમાં વસતા ઘરવિહોણા કુટુંબોને મહત્તમ ૧૦૦ ચોરસ વાર પરંતુ, ૫૦ ચોરસ વારથી ઓછા ક્ષેત્રફળનો નહી એમ ઘરથાળનો મફત પ્લોટ આપવા પ્રસિદ્ધ કરેલ નવો સુધારા ઠરાવમાં ગ્રામસભા બહોળો પ્રચાર કરવા કહેવાયુ હતુ. mafat Plot yojana gujarat form pdf 2022 આ યોજના નીચે વિના મુલ્યે ઘરથાળના પ્લોટ માટે આવતી અરજીઓના નિકાલ અને વિલંબ નિવારવા માટે સમિતિઓની રચના કરવામાં આવી હતી. જે પૈકી લેન્ડ કમિટીને દર મહિનાના પહેલા ફાળવણીની અરજીઓને નિકાલ કરવા કહેવાયું હતું.

See also  E-Shram Portal Gujarat Registration Process @https://eshram.gov.in/

Read Also: Gujarati Kids Learning App | ગુજરાતી કિડ્સ લર્નિંગ એપ: બાળકોને મળશે ગમ્મત સાથે જ્ઞાન

વિકાસ કમિશ્નરે ગત સપ્તાહે DDOને કરેલા આદેશપત્રની સાથે અરજી કરવાનું ફોર્મ, તેનો નમૂનો, તલાટીનું પ્રમાણપત્ર તેમજ અરજદારના બાંહેધરી પત્રના નમૂના પણ મોકલ્યા છે. જેથી ગ્રામીણ વિસ્તારોમાં ઝડપથી ઘરવિહોણા પરિવારો પાસેથી મફત પ્લોટ ફાળવણીની અરજીઓ એકત્ર કરીને તેનો નિકાલ કરી શકાય.

મફત પ્લોટ યોજના ફોર્મ ગુજરાત

100 choras var mafat plot yojna ૧૦૦ ચોરસ વાર મફત પ્લોટ યોજના: રાજ્ય સરકારના પંચાયત વિભાગ દ્વારા ૧૯૭૨થી આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. ગામડામાં જે લોકોની આર્થિક પરિસ્થિતિ સારી નથી એમને પોતાનું ઘર મળી રહે એ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે. મફત પ્લોટ ગુજરાત યોજનાનો લાભ વધારેમાં વધારે ગરીબ લોકોને મળે એ માટે પંચાયત વિભાગ દ્વારા કેટલાક સુધારા કરીને તા. ૦૧/૦૫/૨૦૧૭નાં રોજ નવો ઠરાવ ભાર પડ્યો છે.

ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા ઘર વિહોણા BPL યાદીમાં નોંધાયેલ મજુરો તેમજ કારીગરોને પોતાનું ઘરનું ઘર બનાવવા માટે આ યોજના અમલમાં છે. અત્યાર સુધી આ યોજનાનો લાખો લાભાર્થીએ લાભ લીધેલો છે. રાજ્ય સરકારનો પ્રયત્ન છે કે તમામ ગરીબ લોકોને આ યોજનાનો લાભ વધુમાં વધુ મળી રહે એ માટે તા. 01-05-2017નાં રોજ નવો ઠરાવ કરીને ગુજરાત મફત પ્લોટ યોજનાના નિયમોમાં ઘણા સુધારા કાર્ય છે.

મફત પ્લોટ યોજના પરીપત્ર-ઠરાવ

1લી મે 2017ના રોજ થયેલ ઠરાવની પ્રસ્તાવના
સામાજિક-આર્થિક અને જાતિ આધારિત ગણતરી-૨૦૧૧ (SECC)ની મોજણીની વિગતોને આધારે રાજ્યમાં મકાન વિહોણા કુટુંબોને મકાન સહાયની યોજનામાં આવરી લેવા તેમજ તાજેતરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં આવનાર હોય તેમજ રાજ્ય સરકારની જુદી જુદી હાઉસિંગ યોજનાઓમાં અથવા અન્ય રીતે પ્લોટ વિહોણા કુટુંબો પ્લોટ ફાળવવાની જરૂરિયાતો ધ્યાને લઇ ગ્રામ્ય વિસ્તારના ઘર વિહોણા કુટુંબોને મકાન બાંધકામ માટે રહેણાંકના મફત પ્લોટ આપવાની યોજનામાં ઘરથાળના મફત પ્લોટ ફાળવણી જુદી જુદી જોગવાઈઓ અંગે જરૂરિયાતલક્ષી વિચારણા કરી સર્વગ્રાહી સુધારાઓ કરવા માટેનો ઠરાવ કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.

See also  શ્રમિક અન્નપૂર્ણા યોજના/ માત્ર ૫ રૂ. ના દરે મળશે પૌષ્ટીક ભોજન જાણો તમામ માહિતી

ઠરાવ : ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ઘર વિહોણા કુટુંબોને પોતાનું ઘર બનાવી શકે તે ઉમદા હેતુથી 100 ચો.વારના ઘરથાળના પ્લોટ મફત આપવાની આ યોજનામાં નીચે મુજબના સુધારા સુધારાઓ/ફેરફાર કરવાનું કાળજીપૂર્વકની વિચારણાના અંતે આથી ઠરાવવામાં આવે છે.

Mafat Plot Yojna document List ગુજરાત મફત પ્લોટ યોજના ડોક્યુમેન્ટ યાદી

આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના પુરાવાઓની જરૂર પડશે. વધુ માહિતી માટે તલાટી મંત્રી શ્રી સંપર્ક કરવો.

  • અરજી ફોર્મ
  • રેશનકાર્ડની ઝેરોક્ષ
  • ચૂંટણીકાર્ડની ઝેરોક્ષ / આધારકાર્ડની ઝેરોક્ષ
  • SECC નામની વિગતો
  • ખેતીની જમીનનો દાખલો (જમીન નથી તેવી વિગતો વાળો)
  • પ્લોટ / મકાનની વિગત દર્શાવતો દાખલો

Read Also: ઘરગથ્થુ ઉપચાર pdf ડાઉનલોડ| દેશી ઉપચાર | ઘરેલુ નુસખા | દાદીમાનું વૈદુ

mafat plot yojana gujarat form pdf download

૦૧/૦૫/૨૦૧૭નો ઠરાવ વાંચવાઅહીં ક્લિક કરો
સત્તાવાર પરિપત્રઅહીં ક્લિક કરો
ફોર્મઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો
મફત પ્લોટ યોજના અરજી ફોર્મ

PM YASASVI PM યસસ્વિ શિષ્યવૃતિ યોજના ૨૦૨૨

Mafat Plot Yojna form 2022
Mafat Plot Yojna form 2022

Read Also: TET EXAM Date 2022 Gujarat

મફત પ્લોટ યોજનાનો લાભ કોને મળશે?

  • ગ્રામ્ય વિસ્તારના ગરીબ લોકોને

મફત પ્લોટ યોજનાનો હેતુ શું છે?

  • ગુજરાત ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્ય કારીગરોને મકાન બની રહે તે માટે

ગુજરાત મફત પ્લોટ યોજના 2022 ક્યાં વિભાગ હેઠળ આવે છે?

  • પંચાયત વિભાગ ગુજરાત રાજ્ય

મફત પ્લોટ યોજના ફોર્મ વિશે જણાવો?
વિકાસ કમિશ્નરે ગત સપ્તાહે DDOને કરેલા આદેશપત્રની સાથે અરજી કરવાનું ફોર્મ, તેનો નમૂનો, તલાટીનું પ્રમાણપત્ર તેમજ અરજદારના બાંહેધરી પત્રના નમૂના પણ મોકલ્યા છે. જેથી ગ્રામીણ વિસ્તારોમાં ઝડપથી ઘરવિહોણા પરિવારો પાસેથી મફત પ્લોટ ફાળવણીની અરજીઓ એકત્ર કરીને તેનો નિકાલ કરી શકાય.

Leave a Comment