CISF હેડ કોન્સ્ટેબલ ભરતી 540 જગ્યા@cisfrectt.in

CISF હેડ કોન્સ્ટેબલ ભરતી 540 જગ્યા: સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સ દ્વારા હેડ કોન્સ્ટેબલ અને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટરની કુલ 540 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચો અને ઓનલાઈન અરજી કરો.

CISF હેડ કોન્સ્ટેબલ ભરતી 540 જગ્યા

પોસ્ટ ટાઈટલCISF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022
પોસ્ટ નામહેડ કોન્સ્ટેબલ અને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર
કુલ જગ્યા540
સંસ્થા નામCISF
નોકરી સ્થળભારત
અરજી શરૂ તારીખ26-09-2022
અરજી છેલ્લી તારીખ25-10-2022
સત્તાવાર વેબ સાઈટwww.cisfrectt.in
અરજી પ્રકારઓનલાઈન
CISF હેડ કોન્સ્ટેબલ ભરતી 540 જગ્યા
CISF હેડ કોન્સ્ટેબલ ભરતી 540 જગ્યા

CISF ભરતી 2022

જે મિત્રો CISF ભરતીની રાહ જોઇ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારી તક છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

પોસ્ટ નામજગ્યા
આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર122
હેડ કોન્સ્ટેબલ418

CISF હેડ કોન્સ્ટેબલ શૈક્ષણિક લાયકાત

ધોરણ 12 પાસ અથવા એને સમકક્ષ લાયકાત માન્ય યુનિવર્સીટીમાંથી પાસ કરેલ હોવું જોઈએ.

CISF હેડ કોન્સ્ટેબલ વય મર્યાદા

ઉમેદવારની વય મર્યાદા 18 થી 25 વર્ષ હોવી જોઈએ.

અનામત કક્ષાના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ નિયમો પ્રમાણે મળવાપાત્ર છે.

CISF હેડ કોન્સ્ટેબલ પગાર ધોરણ

પોસ્ટ નામપગાર
આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટરપે લેવલ 5 (રૂ. 29,200-92,300/-)
હેડ કોન્સ્ટેબલપે લેવલ 4 (રૂ. 25,500-81,100/-)

CISF હેડ કોન્સ્ટેબલ અરજી ફી

SC/ST/ESM/Female ઉમેદવારોફી નથી
અન્ય તમામ કેટેગરીરૂ. 100/-

CISF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022 પસંદગી પ્રક્રિયા કઈ છે?

ઉમેદવારની પસંદગી શારીરિક કસોટી, લેખિત પરીક્ષા, મેડીકલ પરીક્ષા, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેરીટ પ્રમાણે થશે. (પસંદગી CISF ભરતી બોર્ડના નિયમો મુજબ થશે)

CISF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022 અરજી પ્રક્રિયા કઈ છે?

લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

CISF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ તારીખ : 26-09-2022
ઓનલાઈન ફોર્મ ભરવાનું છેલ્લી તારીખ : 25-10-2022

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
અરજી ઓનલાઈન કરોઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

1 thought on “CISF હેડ કોન્સ્ટેબલ ભરતી 540 જગ્યા@cisfrectt.in”

Leave a Comment