ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ભરતી 2022-કુલ 5043 જગ્યાઓ માટે ભરતી

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ભરતી 2022-કુલ 5043 જગ્યાઓ માટે ભરતી

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ભરતી 2022:ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI) દ્વારા જુનિયર એન્જિનિયર અને આસિસ્ટન્ટ ગ્રેડ – iii ની 5043 જગ્યાઓ ની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.ઉમેદવારો તારીખ 6 સપ્ટેમ્બર 2022 થી 10 ઓક્ટોબર 2022 સુધી ઓનલાઈન અરજી ઓફિશિયલ વેબસાઈટ પરથી કરી શકશે.FCI ભરતી 2022 એ ભારતીય ખાદ્ય નિગમમાં જોબ કરવા માંગતા યુવાઓ માટે નોકરી મેળવવાનો સુવર્ણ મોકો છે

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા જુનિયર એન્જિનિયર (સિવિલ,મિકેનિકલ),સ્ટેનોગ્રાફર અને આસિસ્ટન્ટ ગ્રેડ -III (જનરલ, એકાઉન્ટ્સ,ટેક્નિકલ, ડિપોટ,હિન્દી) ની કુલ 5043 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરી છે.રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પરથી તારીખ 10 ઓક્ટોબર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા
પોસ્ટનું નામ જુનિયર એન્જિનિયર, સ્ટેનોગ્રાફર, આસિસ્ટન્ટ ગ્રેડ-III
કુલ જગ્યાઓ 5043
જાહેરાત ક્રમાંક 01/2022-FCI Category III
જોબ લોકેશન ઓલ ઇન્ડિયા
ફોર્મ શરૂ થવાની તારીખ 06 સપ્ટેમ્બર 2022
ફોર્મની છેલ્લી તારીખ 10 ઓક્ટોબર 2022
ઓફિશિયલ વેબસાઈટ fci.gov.in

Food Corporation of India recruitment 2022 notification, FCI recruitment 2022: The Food Corporation of India (FCI) has released a notification for the recruitment, FCI jobs. FCI recruitment notification is available on its official website– recruitmentfci.in. FCI recruitment drive is being conducted to fill vacant posts in Category 3.

ઉત્તર ઝોન:

પોસ્ટનું નામ જગ્યાઓ
જુનિયર એન્જિનિયર (સિવિલ) 22
જુનિયર એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ મિકેનિકલ) 08
સ્ટેનોગ્રાફર (ગ્રેડ-III) 43
આસિસ્ટન્ટ ગ્રેડ -III (જનરલ) 463
આસિસ્ટન્ટ ગ્રેડ-III (એકાઉન્ટ્સ) 142
આસિસ્ટન્ટ ગ્રેડ-III (ટેક્નિકલ) 611
આસિસ્ટન્ટ ગ્રેડ-III (ડિપોટ) 1063
આસિસ્ટન્ટ ગ્રેડ-III (હિન્દી) 36
કુલ જગ્યાઓ 2388

દક્ષિણ ઝોન:

પોસ્ટનું નામ જગ્યાઓ
જુનિયર એન્જિનિયર (સિવિલ) 05
સ્ટેનોગ્રાફર (ગ્રેડ-III) 08
આસિસ્ટન્ટ ગ્રેડ -III (જનરલ) 55
આસિસ્ટન્ટ ગ્રેડ-III (એકાઉન્ટ્સ) 107
આસિસ્ટન્ટ ગ્રેડ-III (ટેક્નિકલ) 257
આસિસ્ટન્ટ ગ્રેડ-III (ડિપોટ) 435
આસિસ્ટન્ટ ગ્રેડ-III (હિન્દી) 22
કુલ જગ્યાઓ 989

પૂર્વ ઝોન:

પોસ્ટનું નામ જગ્યાઓ
જુનિયર એન્જિનિયર (સિવિલ) 07
જુનિયર એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ મિકેનિકલ) 02
સ્ટેનોગ્રાફર (ગ્રેડ-III) 08
આસિસ્ટન્ટ ગ્રેડ -III (જનરલ) 185
આસિસ્ટન્ટ ગ્રેડ-III (એકાઉન્ટ્સ) 72
આસિસ્ટન્ટ ગ્રેડ-III (ટેક્નિકલ) 194
આસિસ્ટન્ટ ગ્રેડ-III (ડિપોટ) 283
આસિસ્ટન્ટ ગ્રેડ-III (હિન્દી) 17
કુલ જગ્યાઓ 768

 પશ્ચિમ ઝોન:

પોસ્ટનું નામ જગ્યાઓ
જુનિયર એન્જિનિયર (સિવિલ) 05
જુનિયર એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ મિકેનિકલ) 02
સ્ટેનોગ્રાફર (ગ્રેડ-III) 09
આસિસ્ટન્ટ ગ્રેડ -III (જનરલ) 50
આસિસ્ટન્ટ ગ્રેડ-III (એકાઉન્ટ્સ) 17
આસિસ્ટન્ટ ગ્રેડ-III (ટેક્નિકલ) 121
આસિસ્ટન્ટ ગ્રેડ-III (ડિપોટ) 258
આસિસ્ટન્ટ ગ્રેડ-III (હિન્દી) 06
કુલ જગ્યાઓ 713
See also  IDBI SO Recruitment 2021 丨 Apply Online for 134 Vacancy

Leave a Comment